PSI Constable Test 01 — 12

GPRB · Advt GPRB/202526/1

PSI Paper-1
ગુણ જાહેર!

તા. 19 May 2026 ના રોજ Gujarat Police Recruitment Board (GPRB) એ
PSI Cadre Paper-1 ના ગુણ જાહેર કર્યા.

GPRB 02 — 12

શું જાહેર થયું?

Paper-1
Marks Out

પરીક્ષા તારીખ19 April 2026
Final Answer Key17 May 2026
ગુણ જાહેર19 May 2026
Advt NoGPRB/202526/1
Marks Check 03 — 12

ગુણ કેવી રીતે જોવા?

ગુણ
જુઓ

  1. GPRB Official Website પર જાઓ
  2. "PSI Paper-1 Marks" Link ક્લિક કરો
  3. Confirmation Number / Roll No. Enter કરો
  4. ગુણ Download / Print કરો
Rechecking 04 — 12

OMR Rechecking Window

20 May –
03 June

Rule No. 20 મુજબ Paper-1 OMR Sheet ની Rechecking માટે
15 દિવસ ની મુદ્દત આપવામાં આવી છે.

OMR Rechecking: 20 May – 03 June 2026
GPRB 05 — 12

Rechecking ની છેલ્લી તારીખ

03 Jun
2026

03 June 2026 પછી મળેલ અરજી ધ્યાને લેવાશે નહીં.

GPRB 06 — 12

Rechecking ફી

₹500

"CHAIRMAN GUJARAT POLICE RECRUITMENT BOARD"
ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કનો Demand Draft,
Payable at GANDHINAGAR

અધૂરી/ખોટી માહિતીવાળો DD સ્વીકારાશે નહીં
Recheck Apply 07 — 12

Rechecking કેવી રીતે કરવી?

3 Documents
જોઈએ

  1. ₹500 Demand Draft (Nationalized Bank, Payable: Gandhinagar)
  2. Call Letter ની નકલ
  3. અરજી (નામ, Confirmation No, Roll No, Question Book Code, Mobile)
રૂબરૂ અથવા Speed Post / Courier દ્વારા
GPRB Office 08 — 12

અરજી ક્યાં મોકલવી?

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ,
બંગ. ગ-12, સરિતા ઉદ્યાન નજીક,
Sector-9, ગાંધીનગર — 382007

03 June 2026 સુધીમાં — રૂબરૂ અથવા Speed Post/Courier

Paper-2 09 — 12

Paper-2 Eligibility Rule

40%
જોઈએ

Paper-1 ના Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ
minimum 40% qualifying marks મેળવવા ફરજિયાત છે.
(Appendix III, Rule 8(5) & 9 મુજબ)

Paper-2: Gujarati & English Language Skill (Descriptive)
GPRB Notice 10 — 12
!

CCTV Recording ની ચકાસણી ચાલી રહી છે. ગેરરીતી માલૂમ પડશે તો ઉમેદવારી રદ થશે.

— GPRB Official Notice, 19 May 2026

PDF Download 11 — 12

Official PDF

Final
Answer Key
Download

PSI Cadre Paper-1 Final Answer Key (17 May 2026 ના રોજ જાહેર)
official PDF ડાઉનલોડ કરો — psiconstabletest.in પર.

PSI Constable Test 12 — 12

psiconstabletest.in

OMR
Recheck
કરો

Marks, Recheck Process, Answer Key PDF, Paper-2 Rule — સૌ એક જ જગ્યાએ.

સંપૂર્ણ માહિતી જુઓ →