GPRB · અભ્યાસક્રમ 2025
Paper 1 + Paper 2 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, Marks વિભાજન અને તૈયારી Strategy.
પરીક્ષા Pattern
| કુલ Marks | 400 |
| Paper 1 (MCQ) | 200 Marks |
| Paper 2 (Descriptive) | 200 Marks |
| Negative Marking | 0.33 Marks |
| સમય | 2 + 3 કલાક |
Papers in PSI Exam
Paper 1: MCQ (Objective)
Paper 2: Descriptive (ભાષા કૌશલ્ય)
Paper 1 · Part A
| Reasoning / Data Interpretation | 50 Marks |
| Quantitative Aptitude | 50 Marks |
| કુલ Part A | 100 Marks |
Paper 1 · Part B
| બંધારણ / જાહેર વહીવટ | 25 Marks |
| ઈતિહાસ / ભૂગોળ / સંસ્કૃતિ | 25 Marks |
| ચાલુ પ્રવાહો / સામાન્ય જ્ઞાન | 25 Marks |
| પર્યાવરણ / વિજ્ઞાન / અર્થશાસ્ત્ર | 25 Marks |
| કુલ Part B | 100 Marks |
Paper 2 · Descriptive
| ગુજરાતી નિબંધ | 30 Marks |
| ગુજરાતી Precis / Comprehension | 20 Marks |
| ગુજરાતી Report / Letter | 20 Marks |
| English Precis / Comprehension | 20 Marks |
| English Translation | 10 Marks |
Paper 2 · English Section
| Precis Writing | 10 Marks |
| Comprehension | 10 Marks |
| ગુજરાતી → English Translation | 10 Marks |
Negative Marking
દરેક ખોટા જવાબ માટે 0.33 marks કપાશે. Paper 1 (MCQ) માં જ Negative Marking લાગુ.
બંધારણ, ચાલુ પ્રવાહો, અને Reasoning — આ ત્રણ Topics થી 50% marks આવે છે.
— Previous Year Analysis Based
તૈયારી Strategy
Best Resources
| Indian Polity | M. Laxmikant |
| Reasoning | R.S. Aggarwal |
| Gujarat GK | World Inbox |
psiconstabletest.in
PDF Download, Mock Test અને Detail Guide માટે blog વાંચો.