Advt No: 03/2026-27 Class-II Gazetted Apply Online

GPSC ACF & RFO 2026 Complete Recruitment Details

Gujarat Public Service Commission (GPSC) દ્વારા Advt No: 03/2026-27 માટેની detailed notification બહાર પાડવામાં આવી છે. આ recruitment હેઠળ Forest & Environment Department, Gujarat માં Assistant Conservator of Forest (ACF) અને Range Forest Officer (RFO) ની 26 Class-II posts ભરવામાં આવશે.

Advt No
03/2026-27
GPSC
Total Posts
26
Class-II
Start Date
01 Apr '26
01:00 PM
End Date
15 Apr '26
11:59 PM

Critical Updates (એપ્રિલ 2026)

1. Prelims Exam ની તારીખમાં ફેરફાર (Rescheduled)

એક જ દિવસે આવતી Account Officer exams ના કારણે, GPSC એ Prelims Paper-1 અને Paper-2 ની તારીખો અલગ કરી દીધી છે.

  • Paper-1 (General Studies-1): 07-06-2026 (11:00 AM થી 02:00 PM).
  • Paper-2 (General Studies-2): હવે 28-09-2026 ના રોજ લેવાશે (11:00 AM થી 02:00 PM).

2. ફરજિયાત "Consent Deposit" નો નિયમ

પરીક્ષામાં ગેરહાજરી ઘટાડવા માટે, GPSC એ હવે Refundable Consent Deposit નો નિયમ લાગુ કર્યો છે. જો તમે આ ફી નહીં ભરો, તો તમારી application આપોઆપ reject થઈ જશે. જો તમે exam આપવા જશો, તો જ આ deposit તમારા bank account માં પાછી (refund) આવશે.

General (Male) Deposit: Rs. 504.72 Reserved / Female / Divyang / Ex-Ser: Rs. 404.72 Payment Window: 13/04/2026 થી 21/04/2026 (10:00 AM)

Note: બેંક ખાતું વેરીફાઈ કરવા માટે 'Penny Drop' facility દ્વારા Rs. 1 તરત જ પાછો જમા કરવામાં આવે છે.

Important Dates (Timeline)

Application Schedule

Online Application Start

01 April 2026 (01:00 PM)

Last Date to Apply

15 April 2026 (11:59 PM)

Consent Deposit Window

13 April to 21 April 2026
[Until 10:00 AM]

Exam Schedule

Prelims Paper-1 Date

07 June 2026 (Sunday)
[11:00 AM to 02:00 PM]

Prelims Paper-2 Date (Revised)

28 September 2026 (Monday)
[11:00 AM to 02:00 PM]

Mains Exam Date

To be announced

Vacancy Breakdown & પગાર (Pay Scale)

Pay Scale: ACF

Level-09
₹ 53,100 - ₹ 1,67,800
Plus admissible allowances (અન્ય ભથ્થાં)

Pay Scale: RFO

Level-07
₹ 39,900 - ₹ 1,26,600
Plus admissible allowances (અન્ય ભથ્થાં)

1. Assistant Conservator of Forest (ACF), Class-II

Total Vacancies 01 Post
Divyang Special Drive: આ 1 જગ્યા ફક્ત Special Differently-Abled Recruitment Campaign હેઠળ રિઝર્વ છે. માત્ર LC (Leprosy Cured) અને AAV (Acid Attack Victim) disability ધરાવતા ઉમેદવારો જ આ માટે apply કરી શકશે.

2. Range Forest Officer (RFO), Class-II

Total General Vacancies Women Reserved Ex-Ser
Gen EWS SEBC SC ST Gen EWS SEBC SC ST
25 11 02 06 03 03 04 01 02 01 01 01

લાયકાત (Eligibility & Age Limit)

1. Educational Qualification

ઉમેદવાર પાસે ભારતમાં માન્યતા પ્રાપ્ત University માંથી Bachelor's degree હોવી જોઈએ, જેમાં નીચેનામાંથી ઓછામાં ઓછો એક principal subject (મુખ્ય વિષય) હોવો જરૂરી છે:

Botany
Chemistry
Geology
Mathematics
Physics
Statistics
Zoology
Microbiology
Biotechnology
Bio-chemistry
Env. Science
Veterinary Science
Agriculture
Forestry
Horticulture
Engg. / Technology

Forestry Degree વાળા ઉમેદવારો માટે Bonus Marks

જે ઉમેદવારો પાસે મુખ્ય વિષય તરીકે B.Sc. Forestry ની ડિગ્રી છે, તેમને Main written exam અને Interview માં મેળવેલા કુલ માર્ક્સના 10% વધારાના માર્ક્સ (Bonus Marks) મળવાપાત્ર છે.

2. Age Limit (ઉંમર મર્યાદા)

ઉમેદવારની ઉંમર application ની છેલ્લી તારીખે (15/04/2026) 20 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

View Age Relaxations (ઉંમર છૂટછાટ)
  • EWS, SEBC, SC, & ST (Male) of Gujarat +5 Years (Max 45)
  • EWS, SEBC, SC, & ST (Female) of Gujarat +10 Years (Max 45)
  • Unreserved (General) Female +5 Years (Max 45)
  • Ex-Servicemen, ECOs, SCOs Military Service + 3 Years
  • Persons with Disability (Divyang) +10 Years (Max 45)

Physical Standards & Walking Test

1. Physical Standard Test (PST)

Category Height (cm) Chest Deflated (છાતી - cm) Chest Inflated (ફુલાવેલ - cm) Weight (વજન - kg)
Male (General/SEBC/SC/EWS) 165 79 84 50
Male (ST - Gujarat Origin) 160 76 81 50
Female (General/SEBC/SC/EWS) 158 - - 45
Female (ST - Gujarat Origin) 156 - - 45

Physical Defects (Unfit જાહેર થવાના કારણો)

નીચે મુજબની શારીરિક ખામી (defects) ધરાવતા ઉમેદવારોને physically unfit ગણવામાં આવશે:

  • Knock knee
  • Squint eye
  • Flat feet
  • Varicose Veins
  • Hammer Toes
  • Fractured Limb
  • Skin Disease
  • Colour Blindness

2. Walking Test

Written exam ક્લિયર કર્યા પછી, ઉમેદવારોએ Walking Test પાસ કરવી ફરજિયાત છે.

  • Male 25 KM in 4 Hours
  • Female 14 KM in 4 Hours

*જો ઉમેદવાર પ્રથમ પ્રયાસમાં ફેલ થાય, તો તેમને બીજી એક તક આપવામાં આવશે.

Selection Process & Syllabus Scheme

આ ભરતી Combined Competitive Examination દ્વારા થશે, જેમાં બે મુખ્ય તબક્કા છે:

Stage 1: Prelims Exam (Screening)

આ Objective type (MCQ) એક્ઝામ છે. આના માર્ક્સ Final Merit માં ગણાતા નથી. Vacancy ના લગભગ 15 ગણા ઉમેદવારોને Mains માટે પાસ કરવામાં આવશે.

Paper Subject Marks Duration
Paper-1 General Studies - I 200 3 Hours
Paper-2 General Studies - II 200 3 Hours

Stage 2: Mains Exam (Written & Interview)

આ Descriptive written examination છે, ત્યારબાદ Personality Test (Interview) લેવામાં આવશે. Final Merit (Written + Interview) ના આધારે બનશે.

Paper Subject / Language Marks Duration
Paper-1 Gujarati Language (12th Standard Higher Level) 150 3 Hours
Paper-2 English Language (12th Standard Lower Level) 150 3 Hours
Paper-3 General Studies - I (Degree Level, Guj/Eng) 150 3 Hours
Paper-4 General Studies - II (Degree Level, Guj/Eng) 150 3 Hours
Paper-5 General Studies - III (Degree Level, Guj/Eng) 150 3 Hours
Total Written Marks 750
Personality Test (Interview) Written Marks ના આધારે લગભગ 3x ઉમેદવારોને Interview માટે બોલાવાશે.
100 Marks

Selection પછી: Probation & Training

ACF ઉમેદવારો માટે

2 Years Probation. ઉમેદવારે Govt of India માન્ય institution માં 2-year Forestry course પાસ કરી Degree/Diploma in Forestry મેળવવો ફરજિયાત છે.

RFO ઉમેદવારો માટે

2 Years Probation. ઉમેદવારે Govt of India માન્ય institution માં 18-month Forestry course પાસ કરી Degree/Diploma in Forestry મેળવવો ફરજિયાત છે.

Application Fees અને જરૂરી Certificates

Online Application Fee

  • General (Unreserved) Candidates: ₹ 100 + Service Charges (Online) અથવા Postal Charges.
  • Reserved Categories (Gujarat Origin): SC, ST, SEBC, EWS ઉમેદવારો માટે Fees માફ છે.
  • Others: Divyang અને Ex-Servicemen માટે પણ ફી માફ છે.

Important Note on Certificates (NCL & EWS)

SEBC ઉમેદવારો માટે Non-Creamy Layer (NCL) certificate (Parishisht-4) માન્ય સમયગાળાનું (સામાન્ય રીતે 3 financial years) હોવું જોઈએ. EWS ઉમેદવારો માટે, સર્ટિફિકેટ કાઢ્યા તારીખથી 3 વર્ષ સુધી માન્ય રહે છે. બંને સર્ટિફિકેટ્સ Online Application ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કઢાવેલા હોવા જોઈએ.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

ACF અને RFO ૨૦૨૬ માટે ફોર્મ ભરવાની તારીખ શું છે?

ઓજસ (OJAS) પોર્ટલ પર જાહેરાત ક્રમાંક ૦૩/૨૦૨૬-૨૭ ના ફોર્મ ૦૧/૦૪/૨૦૨૬ થી ૧૫/૦૪/૨૦૨૬ સુધી ભરી શકાશે.

GPSC ACF/RFO માં કુલ કેટલી જગ્યાઓ છે?

કુલ ૨૬ જગ્યાઓ છે (મદદનીશ વન સંરક્ષકની ૦૧ અને પરિક્ષેત્ર વન અધિકારીની ૨૫ જગ્યાઓ).

પ્રાથમિક પરીક્ષાના પેપર-૨ ની નવી તારીખ કઈ છે?

નવી નોટિસ મુજબ, પેપર-૨ હવે ૨૮/૦૯/૨૦૨૬ ના રોજ લેવાશે. (પેપર-૧ ૦૭/૦૬/૨૦૨૬ ના રોજ જ રહેશે).

શું ફોરેસ્ટ્રી ગ્રેજ્યુએટને બોનસ માર્કસ મળે છે?

હા, B.Sc. Forestry ધરાવતા ઉમેદવારોને લેખિત અને ઇન્ટરવ્યુના કુલ ગુણના ૧૦% વધારાના માર્કસ મળશે.

Consent Deposit એટલે શું?

પરીક્ષામાં હાજર રહેવા માટે આયોગ દ્વારા રિફંડેબલ ડિપોઝિટ લેવામાં આવે છે (જનરલ માટે રૂ. ૫૦૪.૭૨, અન્ય માટે રૂ. ૪૦૪.૭૨). આ ડિપોઝિટ ૧૩ થી ૨૧ એપ્રિલ ૨૦૨૬ વચ્ચે ભરવી ફરજિયાત છે.

વૉકિંગ ટેસ્ટ (Walking Test) ના નિયમો શું છે?

પુરૂષ ઉમેદવારોએ ૪ કલાકમાં ૨૫ કિ.મી અને મહિલાઓએ ૪ કલાકમાં ૧૪ કિ.મી ચાલવાની કસોટી પાસ કરવાની રહેશે.

V

Vijay

Founder & Content Strategist

Vijay is a dedicated founder of PSI Constable Test. With years of experience in analyzing Gujarat Police recruitment trends, he provides accurate exam updates, study strategies, and high-quality mock tests to help aspirants succeed.

Disclaimer / અસ્વીકરણ

આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી માટે છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ છતાં ઉમેદવારોને વિનંતી છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર નોટિફિકેશન અને GPSC ની વેબસાઈટ અવશ્ય ચેક કરી લેવી. કોઈપણ ભૂલ માટે અમે જવાબદાર રહેશે નહીં.