GPSSB અને પંચાયત ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે!

પંચાયત પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી મટીરીયલ અને દૈનિક ફ્રી ટેસ્ટ મેળવવા માટે આજે જ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

Class-3 Notification Apply Online: Apr 11

GPSSB Additional Assistant Engineer (Electrical) 2026 (200 Posts)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ની અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીકલ) (Advt No: 01/2026-27) ની કુલ ૨૦૦ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી માટે સત્તાવાર વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Advt No
01/2026-27
GPSSB
Total Posts
200
Class-3
Start Date
11 Apr '26
01:00 PM
End Date
02 May '26
11:59 PM

GPSSB AAE Electrical (Advt 01/2026-27) Official Notification Summary

વિગતવાર જાહેરાત: પંચાયત સેવા વર્ગ-૩ સંવર્ગની અધિક મદદનીશ ઈજનેર (ઇલેકટ્રીકલ) સંવર્ગની જાહેરાત ક્રમાંક ૦૧/૨૦૨૬-૨૭ તારીખ ૧૦/૦૪/૨૦૨૬ ના રોજ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Note: ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતી વખતે કોઇપણ પ્રમાણપત્રો અપલોડ કરવાના નથી, પરંતુ વિગતો ખૂબ જ ધ્યાનપૂર્વક અસલ પ્રમાણપત્રો મુજબ ભરવાની રહેશે.

Detailed Vacancy Breakdown (200 Posts)

કુલ ૨૦૦ જગ્યાઓ પૈકી કેટેગરી મુજબ અને જિલ્લા પંચાયત મુજબ વર્ગીકરણ નીચે મુજબ છે.

૧. કેટેગરી મુજબ જગ્યાઓ (Category-wise)

Category Total Vacancies Women Reservation
General (OC) 141 38
EWS 0 0
SEBC 39 0
SC 20 0
ST 0 3
Total Posts 200 41

દિવ્યાંગ (PwD) અનામત

કુલ 200 જગ્યાઓ પૈકી 28 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે (Cat A: 0, Cat B: 25, Cat C: 2, Cat D&E: 1).

માજી સૈનિક (Ex-Servicemen)

આ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 0 (શૂન્ય) જગ્યાઓ અનામત છે.

૨. જિલ્લા મુજબ જગ્યાઓ (District-wise Vacancy)

તમામ 34 જિલ્લાઓનું લિસ્ટ જોવા અહી ક્લિક કરો
District Total General SEBC SC EWS/ST
અમદાવાદ 7 6 1 0 0
અમરેલી 8 6 2 0 0
આણંદ 6 5 1 0 0
અરવલ્લી 6 4 1 1 0
બનાસકાંઠા 8 6 2 0 0
ભરૂચ 7 4 1 2 0
ભાવનગર 8 6 2 0 0
બોટાદ 3 3 0 0 0
છોટાઉદેપુર 5 3 1 1 0
દાહોદ 8 4 2 2 0
દેવભૂમિ દ્વારકા 2 2 0 0 0
ડાંગ 3 2 0 1 0
ગાંધીનગર 3 3 0 0 0
ગીર સોમનાથ 5 4 1 0 0
જામનગર 5 4 1 0 0
જુનાગઢ 7 6 1 0 0
કચ્છ 8 6 2 0 0
ખેડા 8 6 2 0 0
મહીસાગર 5 2 1 2 0
મહેસાણા 8 6 2 0 0
મોરબી 4 3 1 0 0
નર્મદા 4 2 1 1 0
નવસારી 4 2 1 1 0
પંચમહાલ 6 3 1 2 0
પાટણ 7 6 1 0 0
પોરબંદર 2 2 0 0 0
રાજકોટ 8 6 2 0 0
સાબરકાંઠા 6 4 1 1 0
સુરત 8 4 2 2 0
સુરેન્દ્રનગર 8 6 2 0 0
તાપી 6 3 1 2 0
વડોદરા 6 4 1 1 0
વલસાડ 5 3 1 1 0
વાવ થરાદ 6 5 1 0 0

Eligibility & Age Limit (લાયકાત અને વયમર્યાદા)

૧. શૈક્ષણિક લાયકાત (Education)

ઉમેદવાર ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી "Diploma in Electrical Engineering" ધરાવતો હોવો જોઈએ.

આ ઉપરાંત, કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન (CCC અથવા સમકક્ષ) અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

Diploma Electrical

બેચલર ડિગ્રી વાળા માટે ખાસ નોંધ!

જે ઉમેદવાર ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં બેચલર ડિગ્રી (B.E. / B.Tech) ધરાવતા હોય, તેઓ આ પોસ્ટ માટે અરજી કરવાને પાત્ર નથી. માત્ર ડિપ્લોમા વાળા જ ફોર્મ ભરી શકશે.

૨. વય મર્યાદા (Age Limit as on 02/05/2026)

Max 33 Years
ઉમેદવારની જાતિ (Category) છૂટછાટ (Relaxation) જન્મતારીખ (02/05/1993 થી 02/05/2008)
સામાન્ય વર્ગ (General) - પુરુષ - 02/05/1993 થી 02/05/2008
અનામત વર્ગ (SC/ST/SEBC/EWS) - પુરુષ + 5 વર્ષ 02/05/1988 થી 02/05/2008
સામાન્ય વર્ગની મહિલાઓ + 5 વર્ષ 02/05/1988 થી 02/05/2008
અનામત વર્ગની મહિલાઓ + 10 વર્ષ 02/05/1983 થી 02/05/2008
દિવ્યાંગ (PwD) ઉમેદવારો 10 થી 20 વર્ષ કક્ષા મુજબ 1983 થી 1981 સુધી
*કોઈપણ સંજોગોમાં છૂટછાટ સાથેની ઉંમર ૪૫ વર્ષથી વધવી જોઈએ નહીં.

Salary & Application Fee

પગાર ધોરણ (Salary)

₹ 49,600 / મહિને

પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ ૫ વર્ષ માટે કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. સંતોષકારક સેવાના અંતે નિયમિત પગારધોરણ મળશે.

પરીક્ષા ફી (Application Fee)

₹ 100 + સર્વિસ ચાર્જ

  • General (સામાન્ય વર્ગ): ₹ 100/- ઓનલાઈન (SBI e-pay) દ્વારા ૦૨/૦૫/૨૦૨૬ સુધીમાં.
  • અન્ય કેટેગરી (SC/ST/SEBC/EWS/PwD/Ex-Ser): ફી ભરવાની નથી (FREE).

લેટ ફી ની સુવિધા: જો કોઈ જનરલ કેટેગરીનો ઉમેદવાર સમયમર્યાદામાં ઓનલાઈન ફી ભરી ન શકે, તો તેઓ તારીખ ૦૪/૦૫/૨૦૨૬ થી ૦૬/૦૫/૨૦૨૬ દરમિયાન ગાંધીનગર GPSSB કચેરી ખાતે રૂબરૂ જઈને ₹ ૫૦૦/- પેનલ્ટી (Process Fee) રોકડેથી ભરીને પોતાની અરજી માન્ય કરાવી શકશે.

Selection Process (પસંદગી પ્રક્રિયા)

1

Phase 1: Written Examination (CBRT / OMR)

The primary selection will be based on a competitive written exam of 200 marks. The board may conduct this as a Computer Based Recruitment Test (CBRT) or offline OMR.

2

Phase 2: Document Verification (પ્રમાણપત્રોની ચકાસણી)

Candidates who clear the cut-off in the written exam will be called for Document Verification. Approximately 1.5 to 2 times the number of vacancies are typically shortlisted.

Written Examination Syllabus

  • પરીક્ષા પદ્ધતિ: હેતુલક્ષી MCQ (Multiple Choice Question)
  • માધ્યમ: OMR અથવા CBRT (Computer Based Test)
  • કુલ ગુણ: 200 ગુણ
  • સમય: 3 કલાક (Three Hours)
  • નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે 0.25 ગુણ (૧/૪) કાપવામાં આવશે.

Candidates looking for the GPSSB AAE Electrical Syllabus 2026 PDF Download can refer to the detailed topic-wise breakdown below or download the official notification for the exact syllabus mapping.

Subject Medium Marks
General Awareness and General Knowledge Gujarati 35
Gujarati Grammar Gujarati 20
English Language and Grammar English 20
General Mathematics, Reasoning & Data Interpretation Gujarati 25
Technical Knowledge (Electrical Engineering Subject) Guj / Eng 100
Total Marks 200
Detailed Topics for General Awareness (35 Marks)
  • General Mental Ability and General Intelligence.
  • History of India and History of Gujarat.
  • Cultural heritage of India and Gujarat.
  • Geography of India and Geography of Gujarat.
  • Sports.
  • Indian Polity and the Constitution of India.
  • Panchayati Raj.
  • Welfare Schemes of Gujarat State and Union Government.
  • Indian Economy and Planning.
  • General Science, Environment and Information & Communication Technology.
  • Current Affairs of Regional, National and International Importance.

How to Apply Online (અરજી કેવી રીતે કરવી?)

Required Documents for Application Form

  • Passport Size Photograph (JPG format, less than 15 KB)
  • Signature (JPG format, less than 15 KB)
  • Diploma Marksheet / Degree Certificate details
  • Caste Certificate (SC/ST/SEBC) if applicable
  • Non-Creamy Layer Certificate (For SEBC candidates)
  • Aadhar Card or Valid Photo ID proof details
  1. સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in પર જવું.
  2. ત્યારબાદ "Current Advertisement" માં જઈને Department માં GPSSB પસંદ કરવું.
  3. જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૨૬-૨૭ અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીકલ) પર ક્લિક કરવું.
  4. Apply With OTR: જો તમારી પાસે OTR નંબર હોય તો તે નાખીને અરજી ઝડપથી ભરી શકાશે, અથવા Skip કરીને બધી વિગતો જાતે ભરી શકશો.
  5. અરજીમાં તમામ શૈક્ષણિક વિગતો, જાતિ, વય, વગેરે પ્રમાણપત્રો મુજબ ચોકસાઈથી ભરવા.
  6. તાજેતરનો Photograph (15 kb સુધી) અને Signature (15 kb સુધી) JPG ફોર્મેટમાં અપલોડ કરવા.
  7. વિગતો ચેક કર્યા બાદ "Confirm Application" પર ક્લિક કરવું. (કન્ફર્મ કર્યા બાદ જ અરજી માન્ય ગણાશે).
  8. કન્ફર્મ કર્યા બાદ Confirmation Number મળશે. અરજીની પ્રિન્ટ કાઢી લેવી.
  9. જનરલ કેટેગરીના ઉમેદવારોએ છેલ્લે "Online Payment of Fees" પર જઈને ₹ 100/- ફી ભરવાની રહેશે.

Important Dates

જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ

10 April 2026

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ

11 April 2026 (01:00 PM)

અરજી કરવાની છેલ્લી તારીખ

02 May 2026 (11:59 PM)

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ

02 May 2026 (SBI e-pay મારફતે)

મંડળની કચેરી ખાતે લેટ ફી ભરવાની તારીખ

04 May 2026 થી 06 May 2026 (Penalty: ₹500)

Frequently Asked Questions

GPSSB AAE (ઇલેક્ટ્રિકલ) માટે ઓનલાઈન અરજી ક્યારથી શરૂ થશે?

ઓનલાઈન અરજી તારીખ ૧૧/૦૪/૨૦૨૬ ના રોજ બપોરે ૧૩:૦૦ (01:00 PM) કલાકથી શરૂ થશે.

શું B.E. કે B.Tech કરેલા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે?

ના, આ ભરતી માત્ર ડિપ્લોમા (Diploma in Electrical Engineering) પાસ ઉમેદવારો માટે છે. બેચલર ડિગ્રી (B.E. / B.Tech) ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર નથી.

આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા (Age Limit) કેટલી છે?

સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ (તારીખ ૦૨/૦૫/૨૦૨૬ ની સ્થિતિએ) છે. અનામત વર્ગના અને મહિલા ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.

પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે?

માત્ર સામાન્ય વર્ગ (General) ના ઉમેદવારોએ ₹૧૦૦ + સર્વિસ ચાર્જ ઓનલાઈન ભરવાના રહેશે. SC, ST, SEBC, EWS, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી.

What is the in-hand salary of GPSSB AAE Electrical Class-3?

The fixed salary is ₹49,600 per month for the first 5 years without any other allowances.

Will the GPSSB AAE Exam be offline OMR or online CBRT?

The board has stated it will be a Computer Based Recruitment Test (CBRT) or OMR. Recent trends show GPSSB shifting towards CBRT format for class-3 exams.

V

Vijay

Founder & Content Strategist

Vijay is a dedicated founder of PSI Constable Test. With years of experience in analyzing Gujarat Police recruitment trends, he provides accurate exam updates, study strategies, and high-quality mock tests to help aspirants succeed.