સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરે ૩૦ March ૨૦૨૫ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત Khel Sahayak ની જગ્યાઓની ભરતી માટે જે ઉમેદવારો વયમર્યાદાના કારણે અરજી કરી શક્યા નથી તેવા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ અરજીઓ પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
Khel Sahayak Bharati 2025 Overview
આ લેખમાં આપણે જગ્યાઓનો Overview, Application Fee, Necessary Documents, Important date, Online Apply for Important Links વિશે જાણીશું.
| સંસ્થા | સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર |
| જગ્યાનું નામ | ખેલ સહાયક (Khel Sahayak) |
| જગ્યાની સંખ્યા | રાજ્ય સરકારશ્રીની પ્રાથમિક શાળામાં ૩૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તે શાળાઓ પૈકી શાળા દીઠ. |
| માસિક ફિક્સ મહેનતાણું | રૂ. 21000/- |
| વયમર્યાદા | 40 વર્ષ (અરજીની છેલ્લી તારીખના રોજ) |
| શૈક્ષણિક લાયકાત |
|
| પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ | રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા SAT ના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામના મેરિટ લીસ્ટના આધારે. |
| કરારનો સમયગાળો | 11 માસ કરાર આધારીત. |
| અરજી કરવાની પદ્ધતિ | Online |
Application Fee for Khel Sahayak Bharati 2025
ખેલ સહાયકની આ ભરતીમાં અ.જા. / અ.જ.જા./ સા.શૈ.પ.વર્ગ / ઇ.ડબલ્યુ.એસ. અને જનરલ વર્ગના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. એટલે કે નિ:શુલ્ક અરજી કરી શકાય છે.
Necessary Documents for Khel Sahayak Recruitment 2025
કાળજીપૂર્વક સંપૂર્ણ જાહેરાત અને વેબસાઇટ પરના ઠરાવ કાળજીપૂર્વક વાંચવા અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબના આવશ્યક લાયકાત, વયમર્યાદા, સેટ એકઝામ પ્રમાણપત્ર, જાતિ, ઉંમર અને આનુષાંગિક દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવા.
Khel Sahayak Bharati Important date 2025
- Apply Start Date: 03/04/2025 | (14.00 Hrs Start)
- Apply End Date: 08/04/2025 (23.59 Hrs)
Online Apply for Khel Important Links
- Online Apply Website: https://khelsahayak.ssgujarat.org/
Selection Process for Khel Sahayak Appointment 2025
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ SAT પરીક્ષાનું પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામના મેરિટ લીસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી યાદી તથા પરમતિક્ષા યાદી તૈયાર કરવામાં આવનાર છે.
Khel Sahayak Provisional Merit List - 1 | SAT Exam Result-2025
ખેલ સહાયકનું પ્રોવિઝનલ મેરીટ જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે અમે તેને અહીં અપડેટ કરીશું. તેમાં મેરીટ નંબર, સીટ નંબર, ઉમેદવારનું નામ અને SAT Exam માં મેળવેલ ગુણ જોવા મળશે.
શાળાવાર ખેલ સહાયકની ખાલી જગ્યાઓની યાદી પણ પ્રસિદ્ધ થનાર છે.
PSI Constable ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા અને આત્મ વિશ્વાસ કેળવવા માટે Mock Test આપવા માટે અહીં ક્લિક કરો.