GPSSB · Advt 05/2026-27 · 👩 Women Only
Gujarat Panchayat Service Selection Board (GPSSB)
169 જગ્યાઓ — Class-3 — ઓનલાઇન અરજી
મુખ્ય સેવિકા શું છે?
મુખ્ય સેવિકા ગ્રામ સ્તરે મહિલા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને સામાજિક કલ્યાણ સેવાઓ આપે છે. આ Class-3 સરકારી નોકરી ફક્ત મહિલા ઉમેદવારો માટે છે.
કુલ જગ્યાઓ
34 જિલ્લા પંચાયતોમાં
Gen: 69 · EWS: 21 · SEBC: 39 · SC: 4 · ST: 36
મહત્વની તારીખો
| Notification | 18 Apr 2026 |
| અરજી શરૂ | 18 Apr 2026 (1 PM) |
| છેલ્લી તારીખ | 09 May 2026 (11:59 PM) |
| Exam Date | જાહેર થશે |
શૈક્ષણિક લાયકાત
| Home Science | Bachelor's |
| Sociology / Child Dev. | B/M Degree |
| Nutrition / Social Work | B/M Degree |
| Computer Knowledge | ફરજિયાત |
| ઉંમર મર્યાદા | Max 37 Years |
માસિક Fix પગાર
પ્રથમ 5 વર્ષ Fix Salary.
5 વર્ષ બાદ નિયમિત Pay Scale માં નિમણૂંક.
પસંદગી પ્રક્રિયા
અરજી ફી
ઓનલાઇન અરજી
જરૂરી દસ્તાવેજ
ફક્ત Female ઉમેદવારો જ અરજી કરી શકે. છેલ્લી તારીખ: 09 May 2026.
— GPSSB Official Notification Advt 05/2026-27
psiconstabletest.in
Notification PDF, District-Wise Vacancy List, Syllabus અને Apply Link — સૌ એક જ જગ્યાએ.