Advt No: 03/2026-27 Class-3 Apply Online NEW

GPSSB ગ્રામ સેવક ભરતી 2026 500 જગ્યાઓ — સંપૂર્ણ માહિતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૦૩/૨૦૨૬-૨૭ હેઠળ પંચાયત સેવાની ગ્રામ સેવક (વર્ગ-૩) સંવર્ગની કુલ 500 જગ્યાઓ પર સીધી ભરતી માટે ઓનલાઇન અરજીપત્રો મંગાવવામાં આવ્યા છે. તા.૧૬/૦૪/૨૦૨૬ થી ૦૭/૦૫/૨૦૨૬ સુધી OJAS પોર્ટલ પર અરજી કરી શકાશે.

Advt No
03/2026-27
GPSSB
Total Posts
500
Class-3
Start Date
16 Apr '26
01:00 PM
End Date
07 May '26
11:59 PM

જાહેરાત વિગત (Notification)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ગ્રામ સેવક (વર્ગ-૩) સંવર્ગની કુલ 500 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.૧૬/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા.૦૭/૦૫/૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્ત્વની નોંધ

  • • ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature (15 kb) JPG format માં Scan કરી તૈયાર રાખવાનો રહેશે.
  • • સ્પર્ધાત્મક પરીક્ષા MCQ (Multiple Choice Question) પ્રકારની CBRT અથવા OMR પદ્ધતિની રહેશે.
  • • જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા છે.

કેટેગરીવાર જગ્યાઓ (Vacancy Breakdown)

Category Posts
સામાન્ય (General / OC) 264
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 47
સા.શૈ. પછાત વર્ગ (SEBC) 70
અનુ. જાતિ (SC) 18
અનુ. જનજાતિ (ST) 101
કુલ (Total) 500
માજી સૈનિક
43
Ex-Servicemen Reserved
દિવ્યાંગ
27
PwD Reserved
મહિલા અનામત
147
Women Reserved (All Categories)
📋 જિલ્લા પંચાયતવાર ભરવાપાત્ર જગ્યાઓ (District-Wise Vacancies)
જિલ્લો કુલ OC EWS SEBC SC ST
સુરત7017717326
દાહોદ50305618
છોટાઉદેપુર43232936
આણંદ41344003
નર્મદા366410214
મહીસાગર331137210
ભરૂચ301033014
કચ્છ28173602
અમરેલી24222000
ખેડા24222000
સાબરકાંઠા23152006
અરવલ્લી21161103
વડોદરા16102022
વલસાડ1692410
અમદાવાદ15100005
પંચમહાલ1071101
બનાસકાંઠા601500
સુરેન્દ્રનગર611031
ડાંગ421100
દેવભૂમિ દ્વારકા201010
જામનગર110000
નવસારી110000
કુલ 500 264 47 70 18 101

નોંધ: ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ, તાપી, વાવ થરાદ — આ 12 જિલ્લામાં 0 જગ્યા છે.

લાયકાત (Eligibility & Age Limit)

🎓 શૈક્ષણિક લાયકાત

નીચેનામાંથી કોઈ પણ ડિગ્રી/ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:

  • • Bachelor of Rural Studies
  • • B.Sc. (Agriculture) / B.E. (Agriculture)
  • • B.Tech. (Agricultural Engineering)
  • • B.Sc. (Horticulture)
  • • Diploma in Agriculture / Horticulture
  • • Diploma in Agriculture Engineering
  • • Diploma in Agro-Processing
  • • Polytechnic Diploma in Agriculture Co-operation Banking & Marketing
ઉપરાંત: (i) Computer Basic Knowledge ફરજિયાત (ii) ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન

📅 ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર તા.07/05/2026 ના રોજ 18 વર્ષથી 35 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.

Max: 45 Years (with relaxation)
ઉંમર છૂટછાટ (Age Relaxation Details)
Category Relaxation
સામાન્ય વર્ગ મહિલા+5 Years
અનામત વર્ગ પુરુષ (SC/ST/SEBC/EWS)+5 Years
અનામત વર્ગ મહિલા (SC/ST/SEBC/EWS)+10 Years
દિવ્યાંગ — General Male+10 Years
દિવ્યાંગ — General Female+15 Years
દિવ્યાંગ — Reserved Male+15 Years
દિવ્યાંગ — Reserved Female+20 Years
માજી સૈનિકService + 3 Yrs
⚠️ કોઈપણ સંજોગોમાં ઉપલી વયમર્યાદા 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.

Exam Pattern & Syllabus

સ્પર્ધાત્મક પરીક્ષા હેતુલક્ષી MCQ (Multiple Choice Questions) પ્રકારની રહેશે — CBRT અથવા OMR પદ્ધતિ. કુલ 200 ગુણ, 3 કલાકનો સમય. ખોટા જવાબ માટે -0.25 (Negative Marking).

# Subject Marks Medium
1General Awareness & General Knowledge *35Gujarati
2Gujarati Grammar20Gujarati
3English Language & Grammar20English
4General Mathematics, Reasoning & Data Interpretation25Gujarati
5Technical Knowledge (Agriculture / Rural Development)100Gujarati
Total 200 3 Hours
* General Awareness & GK Topics
  • General Mental Ability and General Intelligence
  • History of India and History of Gujarat
  • Cultural Heritage of India and Gujarat
  • Geography of India and Geography of Gujarat
  • Sports
  • Indian Polity and the Constitution of India
  • Panchayati Raj
  • Welfare Schemes of Gujarat State and Union Government
  • Indian Economy and Planning
  • General Science, Environment and ICT
  • Current Affairs of Regional, National and International Importance
Negative Marking: ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્ને ફાળવેલ ગુણના -0.25 ગુણ ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે. લઘુત્તમ લાયક ધોરણ (Minimum Qualifying Standard) 40% રહેશે.

Important Dates (મહત્ત્વની તારીખો)

Application & Exam Timeline

ઓનલાઇન અરજી શરૂ

16 April 2026 (01:00 PM)

અરજીની છેલ્લી તારીખ

07 May 2026 (11:59 PM)

ફી ભરવાની છેલ્લી તારીખ (Online)

07 May 2026 (11:59 PM)

Process Fee (રૂબરૂ) — ₹500

08 May to 12 May 2026
[GPSSB Office, Working Days]

પરીક્ષા તારીખ

To be announced (GPSSB website જોતા રહેવું)

Fee & Salary (ફી અને પગાર)

Application Fee

₹ 100/-
+ SBI E-Pay Service Charge
ફક્ત General Category ઉમેદવારો માટે

Fixed Salary

₹ 26,000/-
પ્રતિમાસ (First 5 Years)
5 વર્ષ બાદ નિયમિત પગારધોરણ લાગુ
ફી છૂટ: SC, ST, SEBC, EWS, Ex-Servicemen, દિવ્યાંગ (PwD) — તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી.
Late Process Fee (₹ 500): જો સામાન્ય વર્ગના કોઈ ઉમેદવાર (જેની અરજી કન્ફર્મ થયેલ હોય) નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી ફી ન ભરી શકે, તો તેઓ તા. 08/05/2026 થી 12/05/2026 દરમ્યાન GPSSB કચેરીએ રૂબરૂમાં ₹ 500/- પ્રોસેસ ફી રોકડથી જમા કરાવી શકશે. જે ઉમેદવારે અરજી કન્ફર્મ કરેલ નથી તેઓને આ લાભ મળશે નહીં.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

1. GPSSB ગ્રામ સેવક 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?

ગ્રામ સેવક (વર્ગ-3) ભરતી 2026 માં કુલ 500 જગ્યાઓ છે, જે 34 જિલ્લા પંચાયતોમાં વિભાજિત છે. General: 264, EWS: 47, SEBC: 70, SC: 18, ST: 101.

2. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?

ઑનલાઇન અરજી 16/04/2026 (01:00 PM) થી 07/05/2026 (11:59 PM) સુધી OJAS પોર્ટલ પર કરી શકાશે.

3. પરીક્ષા કેટલા ગુણની છે?

સ્પર્ધાત્મક પરીક્ષા 200 ગુણની MCQ પ્રકારની છે, 3 કલાકનો સમય. ખોટા જવાબ માટે -0.25 Negative Marking છે.

4. શૈક્ષણિક લાયકાત શું છે?

Bachelor of Rural Studies, B.Sc. (Agriculture), B.E./B.Tech. (Agriculture Engineering), B.Sc. (Horticulture) ડિગ્રી અથવા Agriculture / Horticulture / Agriculture Engineering / Agro-Processing ડિપ્લોમા. ઉપરાંત Computer Basic Knowledge અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન.

5. ફિક્સ પગાર કેટલો છે?

પ્રથમ 5 વર્ષ માટે ₹26,000/- પ્રતિમાસ ફિક્સ. 5 વર્ષ બાદ સેવા સંતોષકારક હોય તો નિયમિત પગારધોરણમાં નિમણૂંક.

6. અરજી ફી કેટલી છે?

General Category: ₹100/- + Service Charge (SBI E-Pay). SC/ST/SEBC/EWS/Ex-Servicemen/PwD — ફી ભરવાની નથી.

V

Vijay

Founder & Content Strategist

Vijay is a dedicated founder of PSI Constable Test. With years of experience in analyzing Gujarat Police recruitment trends, he provides accurate exam updates, study strategies, and high-quality mock tests to help aspirants succeed.

Disclaimer / અસ્વીકરણ

આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી માટે છે. આ કોઈ સરકારી વેબસાઈટ નથી. અમે GPSSB ની ઓફિશિયલ જાહેરાત (Advt No: 03/2026-27) ના આધારે આ માહિતી તૈયાર કરી છે. ઉમેદવારોને GPSSB ની ઓફિશિયલ વેબસાઈટ gpssb.gujarat.gov.in અને OJAS ojas.gujarat.gov.in પરથી મૂળ જાહેરાત ચકાસવા વિનંતી છે. કોઈ પણ ભૂલ/ચૂક માટે અમે જવાબદાર નથી.